FAQ (Gujarati)

સવાલ ૧: રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સૌથી ઉપર આપેલા 'Register' બટન ઉપર ક્લિક કરો >> રજિસ્ટ્રેશન ફોર્મ ભરો >> Register ઉપર ક્લિક કરો.

 

સવાલ ૨: લગ્ન માટેની પ્રોફાઈલ કેવી રીતે બનાવવી?

નવા મેમ્બર માટે: સૌથી ઉપર આપેલા 'My account' બટન ઉપર ક્લિક કરો >> 'Create My Profile' બટન ઉપર ક્લિક કરો >> ફોર્મ ભરો >> 'Save' બટન ઉપર ક્લિક કરો >> 'Pictures' ટેબ ઉપર ક્લિક કરો >> તમારો ફોટો અપલોડ કરો >> 'Save' બટન ઉપર ક્લિક કરો

જૂના મેમ્બર માટે: તમારા એકાઉન્ટ માં લોગીન કરો >> સૌથી ઉપર આપેલા 'My account' બટન ઉપર ક્લિક કરો >> 'Create My Profile/Edit My Profile' બટન ઉપર ક્લિક કરો >> ફોર્મ ભરો >> 'Save' બટન ઉપર ક્લિક કરો >> 'Pictures' ટેબ ઉપર ક્લિક કરો >> તમારો ફોટો અપલોડ કરો >> 'Save' બટન ઉપર ક્લિક કરો.

 

સવાલ : Membership કેવી રીતે મેળવવી?
મેનુ માં 'Our Plans' ઉપર ક્લિક કરો >> આપનો Membership Plan પસંદ કરો >> ઓનલાઇન payment કરો.

 

સવાલ ૪: ગોલ્ડ અને ડાયમંડ મેમ્બરશિપ માં શું ફર્ક છે? 

ગોલ્ડ મેમ્બરશિપ માં તમારી લગ્ન સંબંધી પ્રોફાઇલ અન્ય મેમ્બર્સ જોઈ શકશે અને રજિસ્ટર થયેલા તમામ મેમ્બર્સ ની પ્રોફાઇલ તમે જોઈ શકશો.

ડાયમંડ મેમ્બરશિપ માં ગોલ્ડ મેમ્બરશિપ ઉપરાંત નીચે જણાવેલા VIP options મળશે.
૧. તમારી પ્રોફાઇલ Website અને App ના homepage માં આવેલા 'Premium Profiles' સેક્શન માં મૂકવામાં આવશે. જેથી કરીને Website અથવા App ઉપર આવતા તમામ મેમ્બર્સ ને સૌથી પહેલા આપની પ્રોફાઇલ દેખાશે.
૨. આપની પ્રોફાઇલ અમે અમારી સાથે જોડાયેલા તમામ મેમ્બર્સ ને વર્ષ માં ૪ વખત મોકલીશુ જેથી કરીને આપની પ્રોફાઇલ તમામ મેમ્બર્સ સુધી પહોંચી જાય.

 

સવાલ : પાસવર્ડ ભૂલી જવાય તો શું કરવું?

સૌથી ઉપર આપેલા 'Login' બટન પર ક્લિક કરો >> ‘Forgot Password?’ ઉપર ક્લિક કરો >> તમારો રજિસ્ટર કરેલો email id લખો >> 'Recover' ઉપર ક્લિક કરો.

પાસવર્ડ ને ફરીથી સેટ કરવાની લિંક તમને તમારા email માં મોકલી આપવામાં આવશે.

 

સવાલ ૬: અન્ય મેમ્બર ની પ્રોફાઈલ કેવી રીતે જોવી?

'Search' બટન ઉપર ક્લિક કરો >> જરૂર પ્રમાણે Gender, Education વગેરે સિલેક્ટ કરો >> નીચે આપેલા 'Search' ઉપર ક્લિક કરો.

મેમ્બરશિપ આઈડી થી search કરવાનો ઓપ્શન સૌથી ઉપર છે.